Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Post Office Savings: 100% સુરક્ષિત રોકાણ સાથે મોટી કમાણી, જુઓ India Post ની કમાલની યોજના

પોસ્ટ ઓફિસની બચત યોજના આજના સમયમાં ખુબ પોપુલર છે. તેમાં સૌથી મહત્વની ભૂમિકા જોખમ ફ્રી એટલે કે Zero Risk ની છે.
Advertisement

જો તમે તમારી કમાણીમાંથી બચત કરી રોકાણ કરવા વિશે વિચારી રહ્યાં છો. આ સાથે એવી બચત યોજના શોધી રહ્યાં છો જ્યાં તમારા પૈસા સુરક્ષિત રહેવાની સાથે સારૂ રિટર્ન મળે, તો પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત કરવામાં આવી રહેલી સરકારી સ્કીમ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. દરેક ઉંમર વર્ગના લોકો માટે તેમાં બચત યોજના ઉપલબ્ધ છે. તો એક એવી યોજના છે, પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ (Post Office NSC Scheme), જેમાં એકવાર રોકાણ કરી તમે 4.50 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકો છો. પોસ્ટ ઓફિસની બચત યોજના આજના સમયમાં ખુબ પોપુલર છે. તેમાં સૌથી મહત્વની ભૂમિકા જોખમ ફ્રી એટલે કે Zero Risk ની છે. હકીકતમાં પોસ્ટ ઓફિસમાં કરવામાં આવેલા દરેક રોકાણની ગેરંટી સરકાર આપે છે. તેમાં રોકવામાં આવેલા પૈસા સુરક્ષિત રહે છે. આ સિવાય શાનદાર વ્યાજ પણ મળે છે......જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×