South Gujarat માં વીજ પુરવઠો ખોરવાયો, સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરની સ્પષ્ટતા
દ. ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરે આ અંગે સ્પષ્ટતા કરી છે.
Advertisement
દ. ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરે આ અંગે સ્પષ્ટતા કરી છે. અત્યાર સુધી 90 ટકા વીજ પુરવઠો સફળતાપુર્વક પુર્વવત કરી દેવાયો છે. બાકીના સ્થળે વીજ પુરવઠો પુર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે. ટેકનિકલ ખામીને લીધે બપોરે 2.50 કલાકે વીજ પુરવઠો ખોરવાયો હતો. દક્ષિણ ગુજરાતમાં અચાકન 4 હજાર મેગાવોટ લોડ ડ્રોપ થયો હતો, જેના લીધે સિસ્ટમમાંથી અનેક લોડ થ્રો-ઓફ થયા.
Advertisement
Advertisement