Prayagraj : જગદગુરુ રામાનંદાચાર્ય જન્મજયંતિની ઉજવણી, CM Yogi Adityanath ની હાજરી
ઉત્તરપ્રદેશમાં જગદગુરુ રામાનંદાચાર્યની 726મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. પ્રયાગરાજમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
ઉત્તરપ્રદેશમાં જગદગુરુ રામાનંદાચાર્યની 726મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. પ્રયાગરાજમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર ભૂમિ પ્રયાગરાજમાં શ્રી રામાનંદાચાર્યનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે, શ્રી રામાનંદાચાર્યએ સ્વયં માટે નહીં, પરમાર્થ માટે કામ કર્યુ છે. આક્રમણકારીઓ સનાતન ધર્મને કચડવા માગતા હતા. વિદેશી આક્રમણકારીઓએ સમાજને તોડવાનું ષડયંત્ર કર્યુ હતુ. લોકોને જાતિના નામે અલગ કરવાના ષડયંત્રો કરાયા હતા. પરંતુ તમામ સંપ્રદાયોને એકજૂટ કરવાનું આહવાન શ્રી રામાનંદાચાર્યએ કર્યુ હતું.
Advertisement


