Maha Kumbh 2025: ભાજપ નેતાએ કહ્યું, આવા મોટા આયોજનમાં નાની મોટી ઘટનાઓ તો થાય
કરોડો શ્રદ્ધાળુઓ મૌની અમાવસ્યા અવસરે પવિત્ર સ્નાન કરવા માટે જગ્યા શોધી રહ્યા હતા. આ દરમિયાન ભાગદોડ મચી ગઇ, જેમાં 10 થી વધારે લોકોના મોત થઇ ગયા અને અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થઇ ગયા.
08:18 PM Jan 29, 2025 IST
|
MIHIR PARMAR
કરોડો શ્રદ્ધાળુઓ મૌની અમાવસ્યા અવસરે પવિત્ર સ્નાન કરવા માટે જગ્યા શોધી રહ્યા હતા. આ દરમિયાન ભાગદોડ મચી ગઇ, જેમાં 10 થી વધારે લોકોના મોત થઇ ગયા અને અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થઇ ગયા. બીજી તરફ ઘટના પર યૂપીના મંત્રીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે, એવી નાની મોટી ઘટનાઓ થતી જ રહે છે. યુપી સરકારમાં કેબિનેટ મંત્રી સજય નિષાદે કહ્યું કે, જ્યાં સ્થળ હોય ત્યાં સ્નાન કરવા માટે અપીલ કરી. જ્યાં આટલી મોટી ભીડ થતી હોય ત્યાં આટલું બધુ પ્રબંધન હોય છે, ત્યાં આવી નાની મોટી ઘટનાઓ બનતી રહે છે.
Next Article