Pre Monsoon Viral Infection Ahmedabad: વરસાદ આવતા પહેલા જ લોકો કેમ પડવા લાગે છે બીમાર? જુઓ અહેવાલ
જો કે આ બદલાવ મન માટે જેટલો ખુશનુમા હોય છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેટલો જ સાવચેતી રાખવાનો સમય પણ છે.
Advertisement
ઉનાળાની ગરમ બપોર પછી, જ્યારે આકાશમાં અચાનક કાળા વાદળો દેખાય છે અને ઠંડી પવન ફૂંકાય છે, ત્યારે દરેક વ્યક્તિ રાહત અનુભવે છે. આ ઋતુ પરિવર્તન અને વરસાદનો સંકેત આપે છે. જો કે આ બદલાવ મન માટે જેટલો ખુશનુમા હોય છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેટલો જ સાવચેતી રાખવાનો સમય પણ છે....કેમ? આ બદલાતી ઋતુમાં બીમારીનું પ્રમાણ પણ વધે છે?..જાણીશું આજના જાણવા જેવુંમાં.....

