PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ
તારીખ 11 અને 12 જાન્યુઆરીએ બે દિવસ ગુજરાતના પ્રવાસે PM Modi રાજકોટ અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીએ બે દિવસ...
Advertisement
- તારીખ 11 અને 12 જાન્યુઆરીએ બે દિવસ ગુજરાતના પ્રવાસે PM Modi
- રાજકોટ અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે
- રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીએ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજકોટ અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ વિકાસકામોની સમીક્ષા બેઠક પણ યોજશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
Advertisement


