ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat માં Bageshwar Dham ના Dhirendra Shashtri ના દરબારની તૈયારીઓ

રાજકોટમાં (Rajkot) 1 અને 2 જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે 32 કમિટી તૈયાર કરવામાં આવી છે. 3 હજારથી વધુ...
01:29 PM May 25, 2023 IST | Hiren Dave
રાજકોટમાં (Rajkot) 1 અને 2 જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે 32 કમિટી તૈયાર કરવામાં આવી છે. 3 હજારથી વધુ...
રાજકોટમાં (Rajkot) 1 અને 2 જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે 32 કમિટી તૈયાર કરવામાં આવી છે. 3 હજારથી વધુ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે. સૌથી વધારે સ્વયંસેવકો ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્ટેજની નજીક 300 જેટલા સ્વયંસેવકો સુરક્ષા પૂરી પાડશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વહીવટી વિભાગના અધિકારીઓની પણ મદદ લેવાશે.
આપણ  વાંચો-CM BHUPENDRA PATEL ના વિપક્ષ પર આકરાં પ્રહાર
Tags :
bageshwarbababageshwardhamDhirendraShastridivyadarbarGujaratRAJKOT
Next Article