Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

અમદાવાદના ગાંધી આશ્રમમાં PM મોદીના આગમન પહેલા તૈયારીઓ પૂરજોશમાં

Ahmedabad : અમદાવાદ સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે આગામી 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતને લઈને હાલ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
Advertisement
  • Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પહેલા તૈયારીઓ
  • અમદાવાદના ગાંધી આશ્રમમાં તૈયારી પૂરજોશમાં ચાલુ
  • સમગ્ર ગાંધી આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
  • 11 જાન્યુઆરીએ PM મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે
  • PM મોદી સાથે જર્મનના ચાન્સેલર પણ મુલાકાત લેશે

Ahmedabad : અમદાવાદ સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે આગામી 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતને લઈને હાલ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ગાંધી આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આ મુલાકાત અત્યંત ખાસ બની રહેશે, કારણ કે PM મોદીની સાથે જર્મનીના ચાન્સેલર પણ ગાંધી આશ્રમની મુલાકાતે પધારવાના છે, જે અંતર્ગત આખા પરિસરમાં પ્રોટોકોલ મુજબ કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મહાનુભાવોના આગમન પૂર્વે આશ્રમની સાફ-સફાઈ અને સુશોભનનું કામ અંતિમ તબક્કામાં છે, તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને લોખંડી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે જેથી આ આંતરરાષ્ટ્રીય સ્તરની મુલાકાત નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે.

Advertisement

આ પણ વાંચો :  Delhi : ભારત મંડપમમાં આજથી 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'ની શરૂઆત

Advertisement

Tags :
Advertisement

.

×