Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

West Bengal માં સરકાર બનાવવાની તૈયારીઓ તેજ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ વાળી ભારતીય જનતા પાર્ટીએ નવો ઇતિહાસ રચ્યો છે.
Advertisement

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ વાળી ભારતીય જનતા પાર્ટીએ નવો ઇતિહાસ રચ્યો છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં સરકાર રચવાને લઈ પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા તૈયારીઓ તેજ કરાઈ છે. માહિતી અનુસાર, 9 મેના રોજ બંગાળ સરકારની શપથવિધિ યોજાશે. જ્યારે આ પહેલા 8 મેના રોજ ભાજપના ધારાસભ્ય દળની મહત્ત્વની બેઠક મળશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પર્યવેક્ષક તરીકે હાજર રહેશે. આજે પણ ચૂંટાયેલા સભ્યોની એક મહત્વની બેઠક મળશે એવી માહિતી છે...... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×