ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાષ્ટ્રપતિ દ્વારા INS વાલસુરાના સ્પેશ્યલ પોસ્ટલ કવરનું વિમોચન

 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 25મી માર્ચે જામનગર ખાતે આવેલા ઇન્ડીયન નેવલ શીપ(INS)વાલસુરાને રાષ્ટ્રની વિશિષ્ઠ સેવામાં 79 વર્ષ પૂરા કરવા બદલ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ’સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગની યાદમાં INS વાલસુરા દ્વારા SPECIAL COVER બહાર પાડવામાં આવ્યુ છે. ગુજરાત સર્કલના  ચીફ પોસ્ટમાસ્તર જનરલ જીતેન્દ્ર ગુપ્તા દ્વારા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિને SPECIAL COVER સાથેનà«
09:23 AM Mar 26, 2022 IST | Vipul Pandya
 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 25મી માર્ચે જામનગર ખાતે આવેલા ઇન્ડીયન નેવલ શીપ(INS)વાલસુરાને રાષ્ટ્રની વિશિષ્ઠ સેવામાં 79 વર્ષ પૂરા કરવા બદલ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ’સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગની યાદમાં INS વાલસુરા દ્વારા SPECIAL COVER બહાર પાડવામાં આવ્યુ છે. ગુજરાત સર્કલના  ચીફ પોસ્ટમાસ્તર જનરલ જીતેન્દ્ર ગુપ્તા દ્વારા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિને SPECIAL COVER સાથેનà«
 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 25મી માર્ચે જામનગર ખાતે આવેલા ઇન્ડીયન નેવલ શીપ(INS)વાલસુરાને રાષ્ટ્રની વિશિષ્ઠ સેવામાં 79 વર્ષ પૂરા કરવા બદલ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ’સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગની યાદમાં INS વાલસુરા દ્વારા SPECIAL COVER બહાર પાડવામાં આવ્યુ છે. ગુજરાત સર્કલના  ચીફ પોસ્ટમાસ્તર જનરલ જીતેન્દ્ર ગુપ્તા દ્વારા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિને SPECIAL COVER સાથેનું એક આલ્બમ રજૂ કરવામાં આવ્યુ હતું, જેનું વિમોચન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  રાકેશ કુમાર પોસ્ટમાસ્તર જનરલ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયન રાજકોટ અને  જી.પી.તાલગાંવકર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ જામનગર ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
GujaratFirstINSValsuraJamnagarpostal
Next Article