વાઈબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન મોદી: CM ભૂપેન્દ્ર પટેલ
વાયબ્રન્ટ સમિટ (vibrant summit ) માં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધનમા જણાવ્યું કે તમામનું ગુજરાતની ધરતી પર હૃદયથી સ્વાગત છે. વાયબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન મોદી છે. PM મોદીએ આ સમિટને બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગથી બનાવી છે. 34 પાર્ટનર દેશોનું પણ સન્માન સાથે...
Advertisement
વાયબ્રન્ટ સમિટ (vibrant summit ) માં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધનમા જણાવ્યું કે તમામનું ગુજરાતની ધરતી પર હૃદયથી સ્વાગત છે. વાયબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન મોદી છે. PM મોદીએ આ સમિટને બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગથી બનાવી છે. 34 પાર્ટનર દેશોનું પણ સન્માન સાથે સ્વાગત છે. ગુજરાતની ધરતી પર 16 સંસ્થાઓના અગ્રણીઓનું સ્વાગત છે. ભારતની વસુધૈમ કુટુંબકમની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડી છે. ભારતમાં તાજેતરમાં જ G-20ની યજમાની પૂર્ણ થઇ છે. ત્યારે 34 દેશોના પાર્ટનરનોનું આભાર માનું છું ગુજરાતના મોડેલથી અનેક રાજ્યો પ્રભાવિત થયા છે 2047માં ભારતને વિકસિત બનાવવામાં ગુજરાત પોતાનો ફાળો અપાશે
Advertisement


