ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

USISPFમાં વડાપ્રધાન મોદીનું ઐતિહાસિક સંબોધન

PM Modi એ  કહ્યું કે ભારતની આકાંક્ષા અમેરિકાને તાકાત આપી રહી છે. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે જે રમશે તે ખીલશે, હવે રમવાની અને ખીલવાની જવાબદારી તમારી છે. તેમણે કહ્યું કે ભારતમાં સુધારાનો યુગ ચાલી રહ્યો...
11:12 AM Jun 24, 2023 IST | Hiren Dave
PM Modi એ  કહ્યું કે ભારતની આકાંક્ષા અમેરિકાને તાકાત આપી રહી છે. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે જે રમશે તે ખીલશે, હવે રમવાની અને ખીલવાની જવાબદારી તમારી છે. તેમણે કહ્યું કે ભારતમાં સુધારાનો યુગ ચાલી રહ્યો...

PM Modi એ  કહ્યું કે ભારતની આકાંક્ષા અમેરિકાને તાકાત આપી રહી છે. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે જે રમશે તે ખીલશે, હવે રમવાની અને ખીલવાની જવાબદારી તમારી છે. તેમણે કહ્યું કે ભારતમાં સુધારાનો યુગ ચાલી રહ્યો છે. ભારતમાં ગરીબી સતત ઘટી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણો દિવસ ઘણો મોટો છે. તેનાથી પણ મોટી વિશ્વ શાંતિ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા છે.

Tags :
ModiHaiToMumkinHaiModiInUSANarendraModi
Next Article