Accident : રાજસ્થાનમાં ખાનગી બસ પલટી, 2ના મોત
Accident : દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જાય છે. ત્યારે ફરી એક વખત રાજસ્થાનમાં અકસ્માતની ઘટની બની છે. રાજસ્થાનમાં ખાનગી બસ એકા એક પલટી જતા 2 લોકોના મોત નિપજ્યાં છે.
Advertisement
Accident : દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જાય છે. ત્યારે ફરી એક વખત રાજસ્થાનમાં અકસ્માતની ઘટની બની છે. રાજસ્થાનમાં ખાનગી બસ એકા એક પલટી જતા 2 લોકોના મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર સાંચોરથી જયપુર જતી ખાનગી બસ પલટી ગઈ હતી. બસમાં સવાર કેટલાક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ 2 લોકોના મોત નિપજ્યાં હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા....જુઓ અહેવાલ.........
Advertisement


