Ahmedabad VS Hospital માં કૌભાંડ મુદ્દે વિરોધ, હાથમાં બેનર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
વી.એસ. હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે વિરોધ AMCની સામાન્ય સભા પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાથમાં બેનર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને સસ્પેન્ડ કરવાના નારા પણ લગાવ્યા હતા.
08:31 PM Apr 21, 2025 IST
|
Hardik Prajapati
Ahmedabad: વી.એસ. હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે વિરોધ AMCની સામાન્ય સભા પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાથમાં બેનર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને સસ્પેન્ડ કરવાના નારા પણ લગાવ્યા હતા. જૂઓ અહેવાલ.....
Next Article