Rajkot : લોકમેળાનું સ્થળ બદલવા ધારાસભ્યની રજૂઆતથી વિવાદ
ધારાસભ્ય દ્વારા સરકારમાં કરવામાં આવી રજૂઆત રેસકોર્ષ પાસેથી નવા રેસકોર્ષ પાસે ખસેડવા કરી રજૂઆત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળાનું કરવામાં આવે છે આયોજન રાજકોટનો લોકમેળો શું આ વર્ષે ફરી ચકડોળે ચડશે? જેમાં રાજકોટના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત...
Advertisement
- ધારાસભ્ય દ્વારા સરકારમાં કરવામાં આવી રજૂઆત
- રેસકોર્ષ પાસેથી નવા રેસકોર્ષ પાસે ખસેડવા કરી રજૂઆત
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળાનું કરવામાં આવે છે આયોજન
રાજકોટનો લોકમેળો શું આ વર્ષે ફરી ચકડોળે ચડશે? જેમાં રાજકોટના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તેમાં રાજકોટના રેસકોર્ષ પાસેથી નવા રેસકોર્ષ પાસે ખસેડવા રજૂઆત કરી છે. જેમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.
Advertisement