Police Recruitment : રાજ્યભરમાં PSI ની લેખિત પરીક્ષા, ગેરરીતિ અટકાવવા 800 પોલીસ જવાનો ખડેપગે
ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા અમદાવાદમાં 30 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન ગુજરાત રાજ્યમાં આજે PSI ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઇ રહી છે. ફેબ્રુઆરી માસમાં ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલ...
Advertisement
- ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા
- અમદાવાદમાં 30 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
- અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન
ગુજરાત રાજ્યમાં આજે PSI ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઇ રહી છે. ફેબ્રુઆરી માસમાં ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. જેમાં 1 લાખ 3 હજાર 952 ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદમાં 30 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. તેમજ આજે UPSC દ્વારા શહેરમાં પરીક્ષા યોજાશે. શહેરના 3 કેન્દ્રો પરથી 888 પરીક્ષાર્થીઓની એન.ડી.એ., સી.ડી.એસ.ની પરીક્ષા છે.
Advertisement