Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Palitana નગરપાલિકાની ગફલત સામે લોકોમાં રોષ, 11 લાખની ગ્રાન્ટનો ધુમાડો

પાલિતાણા નગરપાલિકાનું બુદ્ધિ પ્રદર્શન કરતી ઘટના સામે આવી છે. સરકારની 11 લાખની ગ્રાન્ટનો ધુમાડો કરી દેવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Advertisement

પાલિતાણા નગરપાલિકાનું બુદ્ધિ પ્રદર્શન કરતી ઘટના સામે આવી છે. સરકારની 11 લાખની ગ્રાન્ટનો ધુમાડો કરી દેવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગંદકી અને કચરાના ઢગમાં બાંકડા મૂકી દેવાયા છે. ઉકરડાઓમાં બાંકડા મૂકી દેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષે પ્રાદેશિક કમિશનરને આ અંગે પત્ર લખીને રજૂઆત પણ કરી છે. જો કે, ચીફ ઓફિસરે દોષનો ટોપલો લોકો પર ઢોળ્યો હોય તેવી ચર્ચા છે... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×