ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરનારા આરોપીઓનો જાહેરમાં વરઘોડો

બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના રાજકારણમાં ભારે હંગામો મચી ગયો છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં કી. કા. શાસ્ત્રી કોલેજની સામે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા પર વિવાદ ઉભો થયો હતો.
04:00 PM Dec 25, 2024 IST | Hardik Shah
બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના રાજકારણમાં ભારે હંગામો મચી ગયો છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં કી. કા. શાસ્ત્રી કોલેજની સામે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા પર વિવાદ ઉભો થયો હતો.

Ahmedabad : બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના રાજકારણમાં ભારે હંગામો મચી ગયો છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં કી. કા. શાસ્ત્રી કોલેજની સામે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા પર વિવાદ ઉભો થયો હતો. આ ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને ખોખરા પોલીસને સોંપી દીધા હતા. ખોખરા પોલીસે બંને આરોપીઓનો સરઘસ કાઢી, તેમની જાહેરમાં માફી મંગાવી હતી. આ દરમિયાન, આરોપીઓએ ડૉ. આંબેડકરની પ્રતિમાનું નાક તોડનાર આરોપીઓએ પોતાના કાન પકડીને લોકો સામે માફી માંગી હતી. હાલમાં, જો કે, આ મામલામાં ત્રણ વધુ આરોપી ફરાર છે.

Tags :
Ahmedabadarrested accusedCrime Branchdr babasaheb ambedkarGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahKhohra AreaLocal ProtestsPolitical ControversyPublic ApologyPublic Apology by AccusedReconstruction of IncidentStatue DamageStatue VandalismThree Fugitives
Next Article