Amreli : ગોડાઉનના અભાવે અમરેલીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ
Amreli : સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે. ત્યારે ગોડાઉનના અભાવે અમરેલીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી છે. ખાંભા માર્કેટિંગ યાર્ડમાં 20 હજાર મગફળીની બોરીની આવક થઈ છે. ખેડૂતોને 3-4 દિવસથી મગફળી ખરીદી...
Advertisement
Amreli : સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે. ત્યારે ગોડાઉનના અભાવે અમરેલીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી છે. ખાંભા માર્કેટિંગ યાર્ડમાં 20 હજાર મગફળીની બોરીની આવક થઈ છે. ખેડૂતોને 3-4 દિવસથી મગફળી ખરીદી માટે મેસેજ કરાયા ન હોવાનું સામે આવ્યું છે. ખાંભા તાલુકામાં 40 ટકા ખેડૂતોની મગફળી ખરીદી બાકી છે. તેમજ અગાઉ આપવામાં આવેલા ગોડાઉન મગફળીથી છલકાયા છે....જુઓ અહેવાલ.......
Advertisement


