Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Vidhansabha ના નવા ઉપાધ્યક્ષ બન્યા Purnesh Modi!

Purnesh Modi Gujarat News : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના (Budget Session) પ્રારંભે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) ના સંબોધનથી શરૂ થયેલા સત્રમાં ભારે હંગામા વચ્ચે ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi) ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ (Deputy Speaker) તરીકે ચૂંટાઈ આવ્યા છે.
Advertisement
  • વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બન્યા પૂર્ણેશ મોદી (Purnesh Modi )
  • ધ્વનિ મત દ્વારા કરવામાં આવ્યું મતદાન
  • શૈલેષ પરમાર ને ઉપાધ્યક્ષ બનાવવા માટે પ્રસ્તાવ મુકાયો
  • ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો
  • પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળતા વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે વરણી

Purnesh Modi Gujarat News : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના (Budget Session) પ્રારંભે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) ના સંબોધનથી શરૂ થયેલા સત્રમાં ભારે હંગામા વચ્ચે ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi) ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ (Deputy Speaker) તરીકે ચૂંટાઈ આવ્યા છે. ધ્વનિ મતથી યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર (Shailesh Parmar) નો પરાજય થયો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×