Jalaram Bapa ના અપમાનથી રઘુવંશી સમાજ લાલઘુમ! દંડવત માફી માગે તો જ....
રઘુવંશી સમાજમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
09:02 PM Mar 03, 2025 IST
|
Vipul Sen
Jalaram Bapa અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશની ટેલિફોનિક માફી રઘુવંશી સમાજને મંજૂર નથી. રઘુવંશી સમાજમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રઘુવંશી અસ્મિતા સમિતિના રાકેશ દેવાણીએ જણાવ્યું કે, જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુરમાં દંડવત કરીને માફી માગે. જુઓ અહેવાલ....
Next Article