Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Mega Quiz Contest : શિક્ષાના સેતુથી સન્માનપત્ર સુધીની સફર ! રઘુવીરસિંહ સોલંકીએ પ્રથમ રાઉન્ડ ડિજિટલ દંગલ કર્યો પાર

Gujarat Mega Quiz Contest: વાવ-થરાદ: 'જ્ઞાન સાથે ગમ્મત'ના સૂત્ર સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત રાજ્યના સૌથી મોટા મેગા ક્વિઝ શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'માં ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પંથકના યુવાને પોતાની મેધાની છાપ છોડી છે.
Advertisement

Gujarat Mega Quiz Contest: વાવ-થરાદ: 'જ્ઞાન સાથે ગમ્મત'ના સૂત્ર સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત રાજ્યના સૌથી મોટા મેગા ક્વિઝ શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'માં ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પંથકના યુવાને પોતાની મેધાની છાપ છોડી છે. ભાભર સ્થિત જાગીરદાર સમાજ લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રઘુવીરસિંહ સોલંકીએ પોતાની મહેનત અને અડગ સંકલ્પના જોરે આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનો પ્રથમ 'ડિજિટલ દંગલ' રાઉન્ડ સફળતાપૂર્વક પાર કરી લીધો છે.

Tags :
Advertisement

.

×