ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rahul Gandhi defamation case : રાહુલ ગાંધીને High Court નો ઝટકો

ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (7 જુલાઈ) કોંગ્રેસ નેતા Rahul Gandhi દ્વારા તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી ફગાવી દીધી છે…ગુજરાત હાઇકોર્ટે  150 પાનાનો ચૂકાદો આપ્યો હતો જેમાં જણાવાયું હતું કે હાઇકોર્ટ આ કેસમાં દખલગીરી કરી શકે નહીં....
11:41 AM Jul 07, 2023 IST | Hiren Dave
ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (7 જુલાઈ) કોંગ્રેસ નેતા Rahul Gandhi દ્વારા તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી ફગાવી દીધી છે…ગુજરાત હાઇકોર્ટે  150 પાનાનો ચૂકાદો આપ્યો હતો જેમાં જણાવાયું હતું કે હાઇકોર્ટ આ કેસમાં દખલગીરી કરી શકે નહીં....

ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (7 જુલાઈ) કોંગ્રેસ નેતા Rahul Gandhi દ્વારા તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી ફગાવી દીધી છે…ગુજરાત હાઇકોર્ટે  150 પાનાનો ચૂકાદો આપ્યો હતો જેમાં જણાવાયું હતું કે હાઇકોર્ટ આ કેસમાં દખલગીરી કરી શકે નહીં. હવે રાહુલ ગાંધી પાસે સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાનો વિકલ્પ બચ્યો છે. હાઇકોર્ટે સજા પર રોકની અરજી ફગાવી દીધી હતી.

Tags :
BreakingnewsdefamationcaseGujaratFirstGujaratHighCourtModisurnamerahulgandhi
Next Article