Gujarat Heavy Rain: Gujarat માં મેઘરાજાની તોફાની બેટિંગ
બોટાદના બરવાળામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ સુરેન્દ્રનગરના સાયલામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો બોટાદમાં સાડા 5 અને સુરેન્દ્રનગરના મૂળીમાં 5 ઇંચ વરસાદ Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 227 તાલુકામાં શ્રીકાર વર્ષા થઇ છે. જેમાં બોટાદના બરવાળામાં સૌથી...
Advertisement
- બોટાદના બરવાળામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ
- સુરેન્દ્રનગરના સાયલામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો
- બોટાદમાં સાડા 5 અને સુરેન્દ્રનગરના મૂળીમાં 5 ઇંચ વરસાદ
Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 227 તાલુકામાં શ્રીકાર વર્ષા થઇ છે. જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં સાડા 6 ઇંચ વરસાદ સાથે બોટાદમાં સાડા 5 અને સુરેન્દ્રનગરના મૂળીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના જોડિયામાં સવા 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ ઉમરાળા અને થાનગઢમાં 5 ઇંચ વરસાદથી પાણી-પાણી થયુ છે.
Advertisement