ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ, શું નવરાત્રિમાં પણ..!

Rain in Ahmedabad : નવરાત્રીનો પાવન તહેવાર નજીક છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વાતાવરણે ફરી એકવાર પલટો લીધો છે. ખાસ કરીને અમદાવાદ શહેર (Rain in Ahmedabad City) માં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
09:08 AM Sep 20, 2025 IST | Hardik Shah
Rain in Ahmedabad : નવરાત્રીનો પાવન તહેવાર નજીક છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વાતાવરણે ફરી એકવાર પલટો લીધો છે. ખાસ કરીને અમદાવાદ શહેર (Rain in Ahmedabad City) માં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Rain in Ahmedabad : નવરાત્રીનો પાવન તહેવાર નજીક છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વાતાવરણે ફરી એકવાર પલટો લીધો છે. ખાસ કરીને અમદાવાદ શહેર (Rain in Ahmedabad City) માં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Tags :
AhmedabadAhmedabad raincyclonic circulationFarmers Benefit from RainGujarat Firstgujarat weather updateHeavy Rainfall GujaratIMD Weather PredictionMonsoon 2025 UpdateNavratri Rain in GujaratRain Forecast Ahmedabadrain in ahmedabad
Next Article