Ahmedabad Rain Update : ચોમાસામાં અમદાવાદની જનતા ત્રાહિમામ
ગઈકાલે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો છે ચોમાસા પહેલા ગટર લાઇનો સાફ નહીં કરતા પાણી ભરાયા અમદાવાદ પૂર્વમાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો છે Gujarat Rain: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પાપે નાગરિકો હેરાન થઇ રહ્યાં છે. જેમાં ગઈકાલે...
08:45 AM Jun 26, 2025 IST
|
SANJAY
- ગઈકાલે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો છે
- ચોમાસા પહેલા ગટર લાઇનો સાફ નહીં કરતા પાણી ભરાયા
- અમદાવાદ પૂર્વમાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો છે
Gujarat Rain: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પાપે નાગરિકો હેરાન થઇ રહ્યાં છે. જેમાં ગઈકાલે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો છે. ચોમાસા પહેલા ગટર લાઇનો સાફ નહીં કરતા પાણી ભરાયા છે. તેમજ રથયાત્રા બંદોબસ્તના કારણે ટ્રાફિક સહિતની પોલીસ ગાયબ થઇ છે. અનેક વિસ્તારોમાં જામ થયેલો ટ્રાફિક યથાવત કરાવવા સ્થાનિક લોકો વરસતા વરસાદમાં ખડે પગે ઉભા રહ્યાં છે.
Next Article