Mehsana ના બહુચરાજીમાં વરસાદથી અંડરપાસમાં ભરાયા પાણી
બહુચરાજીમાં વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા છે. હારીજ-શંખલપુર તરફના બંને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે.
Advertisement
બહુચરાજીમાં વરસાદથી અંડપાસમાં પાણી ભરાયા હતા. હારીજ-શંખલપુર તરફના બંને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. આ સમસ્યા મુદ્દે ધારાસભ્ય સુખાજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. રેલવે તંત્રને લોકોની સમસ્યા દેખાતી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી. સંકલનમાં પણ આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે. 50 થી વધુ ગામોના લોકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.
Advertisement


