Gujarat Rain: ગરબા કેન્સલ કરવા પડશે ? વરસાદની આગાહી તો જુઓ
Gujarat Rain: આગામી 1 સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું કચ્છ વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 1 સપ્તાહ સુધી હળવાથી મધ્યમ...
01:39 PM Sep 30, 2025 IST
|
SANJAY
- Gujarat Rain: આગામી 1 સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
- સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
- કચ્છ વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 1 સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
Next Article