Ahmedabad ના માધુપુરામાં ભરાયા વરસાદી પાણી, પહેલા જ વરસાદમાં રોડ પર પાણી ફરી વળ્યા
પહેલા વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાઈ જતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. AMCના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
Advertisement
Ahmedabad Rain : પહેલા વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાઈ જતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. AMCના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. માધુપુરા જેવા વિસ્તારમાં વરસાદી પાણી વિઘ્ન બનીને વરસ્યા છે. વરસાદી પાણીને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે પસાર થઈ રહ્યા છે. જૂઓ અહેવાલ....

