ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Raja Bhaiya : Waqf Board ને લઈને રાજા ભૈયા આ શું બોલ્યા ?

જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીનાં અધ્યક્ષ રાજા ભૈયાનું વકફ બોર્ડ સહિતનાં મુદ્દે રાજકોટમાં નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પણ દેશમાં વક્ફ બોર્ડ નથી માત્ર ભારતમાં જ છે. વર્ષ 2013 માં કોંગ્રેસે વક્ફ બોર્ડને અધિકાર આપ્યા હતા. વક્ફ બોર્ડનો...
07:05 PM Sep 16, 2024 IST | Vipul Sen
જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીનાં અધ્યક્ષ રાજા ભૈયાનું વકફ બોર્ડ સહિતનાં મુદ્દે રાજકોટમાં નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પણ દેશમાં વક્ફ બોર્ડ નથી માત્ર ભારતમાં જ છે. વર્ષ 2013 માં કોંગ્રેસે વક્ફ બોર્ડને અધિકાર આપ્યા હતા. વક્ફ બોર્ડનો...

જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીનાં અધ્યક્ષ રાજા ભૈયાનું વકફ બોર્ડ સહિતનાં મુદ્દે રાજકોટમાં નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પણ દેશમાં વક્ફ બોર્ડ નથી માત્ર ભારતમાં જ છે. વર્ષ 2013 માં કોંગ્રેસે વક્ફ બોર્ડને અધિકાર આપ્યા હતા. વક્ફ બોર્ડનો આખરી નિર્ણય વક્ફની અદાલત જ કરે છે.

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJansatta Dal Loktantrik PartyLatest Gujarati NewsRaja bhaiyaRAJKOTWakf Board
Next Article