Rajkumar Jat Case : Rajasthan નાં વકીલ Jayant moond ની Gujarat First સાથે ખાસ વાતચીત
આ કેસમાં રાજસ્થાનનાં વકીલ જયંત મૂંડ (Jayant moond) એ ગુજરાત ફર્સ્ટ સાથે ખાત વાતચીત કરી હતી...
Advertisement
Rajkumar Jat Case : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં (Gondal) પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનાં શંકાસ્પદ મોત મામલે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ કેસમાં રાજસ્થાનનાં (Rajasthan) વકીલ જયંત મૂંડ (Jayant moond) એ ગુજરાત ફર્સ્ટ સાથે ખાત વાતચીત કરી હતી અને અનેક ચોંકાવનારી વિગતો આપી છે...જુઓ અહેવાલ....
Advertisement
Advertisement