Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajdeepsinh Ribda Granted Bail : રાજદીપસિંહ જાડેજાના જામીન થયા મંજૂર

અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ સેસન્સ કોર્ટે રાજદીપસિંહની જામીન અરજી ગ્રાહ્ય રાખી છે.
Advertisement

અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ સેસન્સ કોર્ટે રાજદીપસિંહની જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. હવે 84 દિવસના જેલવાસ બાદ રાજદીપસિંહ જેલમાંથી બહાર આવશે. અગાઉ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન રદ થયા હતા. જજ એચ.એ. ત્રિવેદીની કોર્ટે બચાવ પક્ષની દલીલોના આધારે ચુકાદો સંભળાવ્યો છે. રાજદીપસિંહે 10 નવેમ્બર 2025ના રોજ આત્મસમર્પણ કર્યું હતું.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×