Rajkot : 12મું પાસ મહિલા કરતી હતી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ, SOGએ મશીન સહિત સામગ્રી કરી જપ્ત
સરોજ ડોડીયા નામની મહિલાની ધરપકડ કરાઇ અગાઉ પણ ગર્ભ પરીક્ષણના ગુનામાં ઝડપાઈ હતી ગર્ભ પરીક્ષણના રૂપિયા 16,500 લેતી હતી Rajkot : SOG એ ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કર્યો છે. જેમાં 12 મું પાસ મહિલા ગર્ભ પરીક્ષણ કરતી હતી. તેમાં સરોજ...
Advertisement
- સરોજ ડોડીયા નામની મહિલાની ધરપકડ કરાઇ
- અગાઉ પણ ગર્ભ પરીક્ષણના ગુનામાં ઝડપાઈ હતી
- ગર્ભ પરીક્ષણના રૂપિયા 16,500 લેતી હતી
Rajkot : SOG એ ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કર્યો છે. જેમાં 12 મું પાસ મહિલા ગર્ભ પરીક્ષણ કરતી હતી. તેમાં સરોજ ડોડીયા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ ગર્ભ પરીક્ષણના ગુનામાં ઝડપાઈ હતી. તેમાં જેલમાંથી બહાર આવી ફરીથી ધંધો શરુ કર્યો હતો. SOG એ આરોગ્ય વિભાગને સાથે રાખી ઓપરેશન કર્યું છે. તેમાં SOG એ બે મહિલા કોન્સ્ટેબલને ડમી ગ્રાહક તરીકે ઉભા કર્યા હતા.
Advertisement