Rajkot ના જસદણ-આટકોટ વચ્ચે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટે લીધા
Rajkot: ટ્રેક્ટરની અડફેટે આવતાં શ્રુતનિધિજી નામના જૈન સાધ્વીજીનું મોત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધ્વીજીનું મોત થયું છે મગફળી ભરેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો Rajkot: રાજકોટના જસદણ-આટકોટ વચ્ચે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટે લીધા છે. જેમાં ટ્રેક્ટરની અડફેટે આવતા...
Advertisement
- Rajkot: ટ્રેક્ટરની અડફેટે આવતાં શ્રુતનિધિજી નામના જૈન સાધ્વીજીનું મોત
- ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધ્વીજીનું મોત થયું છે
- મગફળી ભરેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો
Rajkot: રાજકોટના જસદણ-આટકોટ વચ્ચે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટે લીધા છે. જેમાં ટ્રેક્ટરની અડફેટે આવતા શ્રુતનિધિજી નામના જૈન સાધ્વીજીનું મોત થયુ છે. તેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધ્વીજીનું મોત થતા શોકનો માહોલ છવાયો છે. મગફળી ભરેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કટરથી કાર કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Advertisement


