Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : ભગવતીપરામાં મારામારી! ઓટો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Rajkot : રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 5 જેટલા લોકો એક ઓટો રિક્ષા ચાલક પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ઓટો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Advertisement
  • રાજકોટમાં ભગવતીપરામાં મારામારીની ઘટના સામે આવી
  • 5 જેટલા લોકો એક ઓટો રિક્ષા ચાલક પર તૂટી પડ્યા
  • મારામારીમાં ઓટો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા
  • ભગવતીપરામાં પોલીસના ધાડે ધાડ ઉતારી દેવામાં આવ્યા
  • પોલીસ ઘટનાસ્થળે પહોંચી, એક ટીમ સિવિલ હોસ્પિટલ તપાસ માટે પહોંચી

Rajkot : રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 5 જેટલા લોકો એક ઓટો રિક્ષા ચાલક પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ઓટો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ભગવતીપરામાં પોલીસના ધાડે ધાડ ઉતારી દેવામાં આવ્યા

આ ઘટના બાદ વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાતા પોલીસના ધાડે ધાડ (મોટી સંખ્યામાં પોલીસ કાફલો) ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, જ્યારે પોલીસની એક ટીમ ઈજાગ્રસ્ત ઓટો ચાલકની તબીબી અને કાયદેસરની તપાસ માટે સિવિલ હોસ્પિટલ પણ પહોંચી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો :   Rajkot : ફૂડ સેફ્ટીના ધજાગરા! રાજકોટમાં પનીર, કપાસિયા તેલ અને પાણીના નમૂના ફેઇલ

Advertisement

Tags :
Advertisement

.

×