Rajkot : જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ, મોતના રહસ્યનો ઉકેલાયો ભેદ
મોતનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને મોટી સફળતા અકસ્માતના કારણે જ મોત થયું હોવાની મળી મહત્વની કડી ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું થયું મોત ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં મોતનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને...
09:13 AM Mar 14, 2025 IST
|
SANJAY
- મોતનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને મોટી સફળતા
- અકસ્માતના કારણે જ મોત થયું હોવાની મળી મહત્વની કડી
- ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું થયું મોત
ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં મોતનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે. તેમાં અકસ્માતના કારણે જ મોત થયું હોવાની મહત્વની કડી મળી છે. જેમાં ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું મોત થયુ છે. મહાસાગર ટ્રાવેલ્સની GJ14 Z3131 નંબરની બસ અડફેટે લીધો હતો. જેમાં બસના આગળના ભાગે રાજકુમાર જાટ અથડાયો હતો.
Next Article