Rajkot : લોધિકામાં ભાજપ નેતાનું ગૌચર જમીન કૌભાંડ, DILRનો હુકમ રદ કરતા કલેક્ટર, જુઓ Video
Rajkot News: રાજકોટના લોધિકામાં ભાજપના નેતાઓ સાથે સંકળાયેલું મોટું ગૌચર જમીન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં જિલ્લા કલેક્ટરે DILRનો અગાઉનો હુકમ રદ કરીને 37 વિઘા જમીનને ફરીથી ગૌચર જાહેર કરતા આખું કૌભાંડ ઉજાગર થયું છે.
Advertisement
Rajkot News: રાજકોટના લોધિકામાં ભાજપના નેતાઓ સાથે સંકળાયેલું મોટું ગૌચર જમીન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં જિલ્લા કલેક્ટરે DILRનો અગાઉનો હુકમ રદ કરીને 37 વિઘા જમીનને ફરીથી ગૌચર જાહેર કરતા આખું કૌભાંડ ઉજાગર થયું છે. ગ્રામ પંચાયત દ્વારા પર્દાફાશ કરવામાં આવેલા આ કૌભાંડમાં મુકેશ તોગડિયા, મુકેશ કામાણી, કમલેશ વરૂ અને અજય બાલધા જેવા ભાજપના નેતાઓ પર સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર માપણી સીટ બેસાડી ખોટી રીતે દબાણ કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે, જે જિલ્લા ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. જુઓ વીડિયો...

