Rajkot : રાજકોટ શહેર ભાજપ એક સાધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ!
Rajkot BJP માં થતા મહિલાઓના અપમાન મુદ્દે મહિલાઓ વિફરી મહિલાઓ દ્વારા લખવામાં આવેલ લેટર બોમ્બ બની સામે આવશે ? અમિતભાઈ શાહને મળવા માટે મહિલા મોરચાએ સમય માંગ્યો Rajkot BJP: રાજકોટ શહેર ભાજપમાં જાણે બરોબર ના ચાલતું હોય તેમ એક...
02:53 PM Sep 19, 2025 IST
|
SANJAY
- Rajkot BJP માં થતા મહિલાઓના અપમાન મુદ્દે મહિલાઓ વિફરી
- મહિલાઓ દ્વારા લખવામાં આવેલ લેટર બોમ્બ બની સામે આવશે ?
- અમિતભાઈ શાહને મળવા માટે મહિલા મોરચાએ સમય માંગ્યો
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપમાં જાણે બરોબર ના ચાલતું હોય તેમ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. ભાજપમાં ચાલતા જૂથવાદથી શહેર આખુ ચર્ચામાં છે. પણ ભાજપમાં હવે મહિલાઓના અપમાનની વાતની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ મનપા મેયર નયનાબેન પીઠડીયા દ્વારા અગાઉ તેમની જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. બાદમાં શાસકપક્ષના નાતે લીલાબેન જાદવ પણ તેના પ્રવાસને લઈ ચર્ચામાં આવ્યા હતા. તેમજ ભાજપના એક જૂથ દ્વારા ચર્ચામાં લાવ્યા હોવાના આરોપ લાગ્યા હતા.
Next Article