Rajkot Congress internal dispute: રાજકોટ શહેર કોંગ્રેસમાં કકળાટ યથાવત
શહેર પ્રમુખ સામે કોંગ્રેસ નેતાઓએ જ મોરચો માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે. વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવારને સસ્પેન્ડ કર્યા છે.
Advertisement
રાજકોટ શહેર કોંગ્રેસમાં કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. શહેર પ્રમુખ સામે કોંગ્રેસ નેતાઓએ જ મોરચો માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે. વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવારને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપ થયા છે. પ્રદેશ પ્રમુખ અને પ્રભારી સુધી રજૂઆત કરવા જશે તેમ નેતાઓએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રાજદીપસિંહ જાડેજા પાસે સસ્પેન્ડ કરવાનો પાવર નથી. રાજદીપસિંહ જાડેજા સામે વિજયસિંહ જાડેજાના ગંભીર આરોપ થયા છે. તેમણે કહ્યું કે, રાજદીપસિંહ ભાજપ નેતાની કોલેજમાં પ્રોફેસરની નોકરી કરે છે.........જુઓ અહેવાલ..........

