Rajkot Crime : એક તબીબ પરિવાર સસ્તા સોનાની લાલચમાં સપડાયો, મહિલા તબીબની આત્મહત્યા
સમાજમાં છેતરપિંડીનાં ડરથી 27 વર્ષીય તબીબ મહિલાએ આત્મહત્યા કરી છે.
Advertisement
Rajkot માં એક તબીબ પરિવાર સાથે સસ્તા સોનાની લાલચમાં છેતરપિંડી થઈ છે. સમાજમાં છેતરપિંડીનાં ડરથી 27 વર્ષીય તબીબ મહિલાએ આત્મહત્યા કરી છે. જુઓ હચમચાવે એવી ઘટનાનો સમગ્ર અહેવાલ....
Advertisement