Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Crime Branch: વૃદ્ધને માર મારી સોનાના ઠોળીયા લૂંટનાર આરોપી ઝડપાયા, 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત

Rajkot Crime Branch: રાજકોટ શહેરના અટલ સરોવર નજીક અગાઉ ગત28 ઓગસ્ટના રોજ બકરા ચરાવવા ગયેલા એક સિનિયર સિટિઝન વૃદ્ધને એકલા જતાં જોઈને ટાર્ગેટ બનાવી, કાનમાં પહેરેલા સોનાના ઠોળિયાની લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
Advertisement

Rajkot Crime Branch: રાજકોટ શહેરના અટલ સરોવર નજીક અગાઉ ગત28 ઓગસ્ટના રોજ બકરા ચરાવવા ગયેલા એક સિનિયર સિટિઝન વૃદ્ધને એકલા જતાં જોઈને ટાર્ગેટ બનાવી, કાનમાં પહેરેલા સોનાના ઠોળિયાની લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરીને ચાર કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા અન્ય એક લૂંટના ગુનાનો પણ ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા સોનાના મુદ્દામાલ ઉપરાંત ગુનામાં વપરાયેલા વાહનો અને છરી સહિત કુલ 2.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×