Rajkot Crime News : રાજકોટમાં લૂંટ અને હત્યા કેસના આરોપીઓ ઝડપાયા, ઉત્તર પ્રદેશ સાથે જોડાયું કનેક્શન
Rajkot Crime News : રાજકોટના આજી GIDC વિસ્તારમાં થયેલી લૂંટ અને હત્યાના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસના સહયોગથી શિહોર અને ઉદયપુરમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું કે પકડાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ફાયરિંગ સાથે જોડાયેલા આરોપી લંકેશ અનુરાગની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પણ મુદ્દામાલ કબજે કરી આરોપીઓને રાજકોટ લાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
Advertisement
Rajkot Crime News : રાજકોટના આજી GIDC વિસ્તારમાં બનેલા લૂંટ અને હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસની મદદથી શિહોર અને ઉદયપુરમાંથી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

