Rajkot: દીકરીને કરાટેની તાલીમ આપવી છે પણ... Rani Laxmibai Yojana માં ગોલમાલ!
સરકારની રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં કૌભાંડ કરાતા હોવાનો આરોપ કરાયો છે.
Advertisement
રાજકોટમાં કરાટે એસોસિયેશને રણજિત ચૌહાણ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. સરકારની રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં કૌભાંડ કરાતા હોવાનો આરોપ કરાયો છે. રાજકોટની તમામ શાળાનો કોન્ટ્રાક્ટ રણજિત ચૌહાણ પાસે છે. 36 દિવસની જગ્યાએ 5 દિવસની તાલીમ આપતા હોવાનો આરોપ કરાયો છે...જુઓ અહેવાલ....
Advertisement


