Rajkot : ધોરાજી પાલિકાના નવા પ્રમુખ Sangita Barot એ વાટ્યો ભાંગરો!
સંગીતા બારોટે CM ભૂપેન્દ્રભાઈ પટેલના બદલે PM મોદીને મુખ્યમંત્રી કહી દીધા.
08:54 PM Mar 06, 2025 IST
|
Vipul Sen
રાજકોટ ધોરાજી નગરપાલિકાનાં નવા પ્રમુખ સંગીતા બારોટે (Sangita Barot) મીડિયા સાથે વાત કરતી સમયે ભાંગરો વાટ્યો હતો. સંગીતા બારોટને ખબર જ નથી કે મુખ્યમંત્રી કોણ છે ? સંગીતા બારોટે CM ભૂપેન્દ્રભાઈ પટેલના બદલે PM મોદીને મુખ્યમંત્રી કહી દીધા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી તરીકે સંબોધન કર્યું હતું. વીડિયો વાઇરલ થતા અનેક ચર્ચાઓ થઈ રહી છે...જુઓ અહેવાલ...
Next Article