Rajkot : રાજકોટ મનપાના આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટરથી ચર્ચા
પોસ્ટરમાં ગુણવંત શાહે લખેલી કવિતા લગાવવામાં આવી આવાસ યોજનાના હેડ સૂર્યપ્રતાપસિંહે કચેરીમાં લગાવ્યા પોસ્ટર પોસ્ટરમાં લખ્યું, 'મને મારા કામ બદલ તગડો પગાર મળે છે' રાજકોટ મનપાના આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટરથી ચર્ચા શરૂ થઇ છે. જેમાં પોસ્ટરમાં ગુણવંત શાહે લખેલી...
11:57 AM Nov 18, 2025 IST
|
SANJAY
- પોસ્ટરમાં ગુણવંત શાહે લખેલી કવિતા લગાવવામાં આવી
- આવાસ યોજનાના હેડ સૂર્યપ્રતાપસિંહે કચેરીમાં લગાવ્યા પોસ્ટર
- પોસ્ટરમાં લખ્યું, 'મને મારા કામ બદલ તગડો પગાર મળે છે'
રાજકોટ મનપાના આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટરથી ચર્ચા શરૂ થઇ છે. જેમાં પોસ્ટરમાં ગુણવંત શાહે લખેલી કવિતા લગાવવામાં આવી છે. તેમાં આવાસ યોજનાના હેડ સૂર્યપ્રતાપસિંહે કચેરીમાં પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટરમાં લખ્યું, 'મને મારા કામ બદલ તગડો પગાર મળે છે' 'રિશ્વતની ઓફર કરીને મારુ અપમાન કરશો નહીં' તેવુ લખાણ છે. પોસ્ટરથી આવાસ યોજનાના કર્મચારીઓ સામે પણ સવાલ છે. શું રિશ્વત લેવાતી હોવાથી લગાવવા પડ્યા પોસ્ટર તેવા સવાલ છે. શું રાજકોટ મનપામાં રિશ્વત વગર કોઈ કામ થતા નથી?
Next Article