Rajkot માં ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા
ઘટનાને 8થી 9 દિવસ બાદ કાર્યવાહી કરતા ઉભી થઇ શંકા ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આખરે પોલીસે શરૂ કરી કાર્યવાહી યુવકના મોત થયા બાદ પોલીસે કાર્યવાહીના શરૂ કર્યા નાટક રાજકોટમાં ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા...
Advertisement
- ઘટનાને 8થી 9 દિવસ બાદ કાર્યવાહી કરતા ઉભી થઇ શંકા
- ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આખરે પોલીસે શરૂ કરી કાર્યવાહી
- યુવકના મોત થયા બાદ પોલીસે કાર્યવાહીના શરૂ કર્યા નાટક
રાજકોટમાં ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા થઇ રહી છે. જેમાં ઘટનાને 8થી 9 દિવસ બાદ કાર્યવાહી કરતા શંકા ઉભી થઇ છે. તેમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આખરે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. યુવકના મોત થયા બાદ પોલીસે કાર્યવાહીના નાટક શરૂ કર્યા છે. ગઇકાલ સુધી કેસ દબાવવા માગતી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તેમાં પોલીસે આખરે બે શખ્સોની અટકાયત કરી છે.
Advertisement