Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: સૌરાષ્ટ્રના યાર્ડમાં વરસાદની આગાહીથી સાવચેતી રાખવામાં આવી, ખેડૂતોને ઓનલાઈન નોંધણીની સલાહ

રાજ્યમાં કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાન ન જાય તે માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ-બેડી (Rajkot Marketing Yard-Bedi) દ્વારા વ્યવસ્થાઓ કરાઈ છે.
Advertisement

Rajkot: ગુજરાતમાં માવઠું (Unseasonal rains) ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ સ્થિતિમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ (બેડી) દ્વારા કમોસમી વરસાદ (Unseasonal rains) ને લીધે ખેડૂતોને નુકસાન ન જાય તે માટે ખાસ વ્યવસ્થાઓ કરાઈ છે. જે અનુસાર ખેડૂતોએ માલ ઉતારવા માટે Online Registration કરવાનું રહેશે. જૂઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×