Rajkot : શહેરમાં નમકીન બનાવતી KBZ કંપનીમાં વિકરાળ આગ, સ્થાનિકોમાં ભય
નાકરાવાડી પાસે વેફર બનાવતી કંપનીમાં લાગી આગ આગના કારણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બોઈલરમાં બ્લાસ્ટ થવાની આગ લાગ્યાનું અનુમાન રાજકોટમાં ફરી એકવાર આગની ઘટના બની છે. જેમાં ગોપાલ બાદ કે.બી.ઝેડ કંપનીમાં આગ લાગી છે. નાકરાવાડી પાસે વેફર બનાવતી...
Advertisement
- નાકરાવાડી પાસે વેફર બનાવતી કંપનીમાં લાગી આગ
- આગના કારણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
- બોઈલરમાં બ્લાસ્ટ થવાની આગ લાગ્યાનું અનુમાન
રાજકોટમાં ફરી એકવાર આગની ઘટના બની છે. જેમાં ગોપાલ બાદ કે.બી.ઝેડ કંપનીમાં આગ લાગી છે. નાકરાવાડી પાસે વેફર બનાવતી કંપનીમાં આગના કારણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તેમાં ચાર જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી છે. જેમાં બોઈલરમાં બ્લાસ્ટ થવાની આગ લાગ્યાનું અનુમાન છે. તથા મામલતદાર સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.
Advertisement


