Rajkot માં પ્રથમ વખત કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન
દીકરીઓના નામ પર ફિક્સ્ડ ડિપોઝિટ પણ મૂકવામાં આવશે ઉમિયાસારથી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન ખોટા ખર્ચ અટકાવી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવશે રાજકોટમાં પ્રથમ વખત કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન યોજાવા જઇ રહ્યો છે. જેમાં સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને 111...
Advertisement
- દીકરીઓના નામ પર ફિક્સ્ડ ડિપોઝિટ પણ મૂકવામાં આવશે
- ઉમિયાસારથી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન
- ખોટા ખર્ચ અટકાવી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવશે
રાજકોટમાં પ્રથમ વખત કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન યોજાવા જઇ રહ્યો છે. જેમાં સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને 111 ભેટ આપવામાં આવશે. તેમજ દીકરીઓના નામ પર ફિક્સ્ડ ડિપોઝિટ પણ મૂકવામાં આવશે. ઉમિયાસારથી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખોટા ખર્ચ અટકાવી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવશે. તથા જે રકમ બચશે તેનો ઉપયોગ દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે થશે. ત્યારે પાટીદાર સમાજનો ખુબ આવકારદાયક નિર્ણય છે.
Advertisement