ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot Game zone Fire : ભાજપના બે ઉચ્ચ નેતાઓની સાંઠગાંઠ!

Rajkot Game zone Fire : રાજકોટ (Rajkot) TRP ગેમઝોન (Game zone) અગ્નિકાંડમાં ભાજપના સંગઠન અને પદાધિકારીની સાંઠગાંઠ હોય તેવા સમાચાર સામે આવ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પૂર્વ MLA અરવિંદ રૈયાણી અને પૂર્વ મેયર પ્રદીપ ડવના નામો ચર્ચામાં...
07:54 PM May 26, 2024 IST | Hiren Dave
Rajkot Game zone Fire : રાજકોટ (Rajkot) TRP ગેમઝોન (Game zone) અગ્નિકાંડમાં ભાજપના સંગઠન અને પદાધિકારીની સાંઠગાંઠ હોય તેવા સમાચાર સામે આવ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પૂર્વ MLA અરવિંદ રૈયાણી અને પૂર્વ મેયર પ્રદીપ ડવના નામો ચર્ચામાં...

Rajkot Game zone Fire : રાજકોટ (Rajkot) TRP ગેમઝોન (Game zone) અગ્નિકાંડમાં ભાજપના સંગઠન અને પદાધિકારીની સાંઠગાંઠ હોય તેવા સમાચાર સામે આવ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પૂર્વ MLA અરવિંદ રૈયાણી અને પૂર્વ મેયર પ્રદીપ ડવના નામો ચર્ચામાં આવી રહ્યા છે. સુત્રો દ્વારા વધુ જાણકારી મળી રહી છે કે, કોર્પોરેશનના અધિકારીઓને આ નેતાઓના સંબંધનું દબાણ હતું. મહત્વનું છે કે, Gujarat First પહેલેથી જ ગેમઝોન (Game zone)માં રાજકીય કનેક્શનની વાત દર્શકોને કહી રહી છે અને તે અમુક અંશે સાચી પણ પડી રહી છે.

Tags :
arvindraiyaniBJPDrpradipdavExclusivefireFireBrigadeGameZoneGujaratFirstMokajiCircleRAJKOTRajkotGamezoneFire
Next Article